જીભ આંખ ગલેફાનું પાણી તે રસ ધાતુનો મળ રજક પિત્ત તે લોહી નો મળ કાન નો મેલ તે માંસ નો મળ જીભ દાંત બગલ ઇન્દ્રિયો તે મેદ નો મળ નખ વાળ રૂંવાટી એ હાડકા નો મળ આંખના પિયા મોખર ની ચીકાશ એ મજ્જા નો મળ મોખર ના ખીલ ફોલ્લીઓ એ વીર્ય નો મળ પ્રકૃતિ ની ક્રિયા ને જાણી લ્યો...