संदेश

जुलाई 12, 2025 की पोस्ट दिखाई जा रही हैं

નામ હરિ

चित्र
 સત નામ..નામ સ્મરણ !! વાહ!! નામ એક સૂત્ર છે તેની પાછળ નું બધુંય આપણને સમજાઈ જાય છે.જેમ કે મુંબઇ..તેમાં ટ્રેન દરિયો માનવ મહેરામણ ગિરદી વ્યવસાય દોડધામ...વગેરે બધુંય એક સાથે સમજાઈ જાય!! તેથી સ્તો નામ નો મહિમા જાણ્યા સિવાય તો પોપટ પણ નામ સ્મરણ કરે જ છે ને!!