.હું તો બોલ્યે જ જઈશ!!

જ્ઞાન પ્રકાશ ને જાને તે જ જાણે.બાકી સૂરજ સામે જોવાનો કોને ટાઈમ છે.અને ક ગ્રહ તારા પદાર્થો વી.હજુ ય કોઈ સમજી નથી શક્યું.એવા તો ઘણાય વિષયો છે.ઘણું ય જ્ઞાન પ્રકાશવાનું બાકી ઉભું જ છે .હું તો બોલ્યે જ જઈશ!! સૂરજ તો કિરણો ફેંકે જ જાય છે!! પાષાણ યુગ પછી વનસ્પતિ યુગ છે.પછી જીવો આવ્યા છે.આમ તો પથ્થરો દાદા જ થાય!! પથ્થરોની મૂર્તિઓ જાણે બોલ્યા જ કરે છે.ધ્યાન થી સાંભળો!!