પાંચ તત્વો પાંચ ભૂત!!
કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!!
અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!!
અને આ બધા નું ઠરવું એ પૃથ્વી તત્વ જ છે!!
વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!!
टिप्पणियाँ