નામ હરિ

 સત નામ..નામ સ્મરણ !! વાહ!


નામ એક સૂત્ર છે તેની પાછળ નું બધુંય આપણને સમજાઈ જાય છે.જેમ કે મુંબઇ..તેમાં ટ્રેન દરિયો માનવ મહેરામણ ગિરદી વ્યવસાય દોડધામ...વગેરે બધુંય એક સાથે સમજાઈ જાય!!

તેથી સ્તો નામ નો મહિમા જાણ્યા સિવાય કઈ અર્થ ખરો!!  એમ તો પોપટ પણ નામ સ્મરણ કરે જ છે ને!!


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

ज्ञान ज्योति में राम रे

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?