પ્રગટ
મન થઇ સુખ દુઃખ ભોગવીએ છીએ અને દેહ વડે તેને પ્રગટ કરીએ છીએ ...... જગત નિંદ્રા તણો એક ઝુલો ઝૂલતો સપન કેરા બુંદ થી રંગ ડાલે ધન્ય તું પેખ પરકાશ આતમ તણો ભેખ ધારણ ભયો સાખી ભાવે તઈ ગયા નામ રૂપ તે જ ભરખી જશે સ્મૃતિ સૃતી દેહજા સર્વ જાશે ..... આમ જોવા જઈએ તો જીવિત સેલો ના સમૂહો જ છે !!આ નામો દેખાતા ચિત્રો નાં છે .પરમાત્મા ના કિરણ અંશો અર્થાત આત્મા જે તે ગ્રુપ ને પ્રભાવિત કરે છે તે જે તે નાં દેહ રૂપો નામ યુક્ત છે ...