જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન માં.ભોગદા કીર્તિદા ધનદા માં!! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થઈ છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થઈ કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે.ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. ભોગદા કીર્તિદા ધનદા સંસારા... સંતોય એમાં આવી જાય છે.પણ વૈરાગી શાંતિ માટે ઝઝૂમી જીવે છે.એય જ્ઞાન વિભાગ તળે આવે છે.બાકી તો ફેન રહે છે.જે ઉપરોક્ત માટે સાધન છે.વળી આજ આધિભૌતિક પ્રક્રિયા છે.આધ્યાત્મિક દેહ ની છે.ઉપરવટ માં તો દેવો છેજ આધિ દૈવિક પ્રત્યક્ષ છે જ.