संदेश

अगस्त 29, 2024 की पोस्ट दिखाई जा रही हैं

નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે

चित्र
 પથ્થર ખસ્યો કે ખસેડાયો.જીવ દ્વારા .તો પથ્થરે જીવ પાસે કામ લીધું.તાજ મહેલ બનવનારા ને ક્યાં ખબર હતી કે વર્ષો બાદ તેના પર ટિકિટો થી સરકારો ની  કમાણી થશે.એટમો માં ઇલેક્ટ્રોન ઘૂમી રહયા છે.નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે. કિશોર કુમાર ઝાડ સાથે વાર્તાલાપ કરતા હતા! જોકે લોકો તેમને ધૂની માણસ  ગણતા હતા. મુલ્લા નસરુદ્દીન ઘણીવાર પોતાના મૂળ વતન ગામડા માં જતા ત્યારે એક વિશાલ પથરાવસાથે વાતો  કરતા. કોઈકે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે આ તો મારો નાનપણ નો મિત્ર છે. તમે બધા બદલાઈ ગયા છો પણ આ મારો મિત્ર હતો તેમ જ છે!!

Time time time

चित्र
 જીવ સૃષ્ટિ પહેલા વનસ્પતિ સૃષ્ટિ હતી.એ પહેલા ય પાષાણ યુગ હતો.અરે પહેલા  પૃથ્વી ય ન હતી.વાહ શિવ શિવ શિવ... વાહ કાળ  TIME ... ચાલી જ રહ્યો છે!! Trust the process  તમે શ્રદ્ધા મુકો કે ના મુકો પણ સૃષ્ટિ તો ચાલુ રહેવાની જ તમારા થી નબળા અને જબરા આવી ને ગયા!! સંબંધ પ્રેમ વિશ્વાસ બધું ખરું પણ શ્રદ્ધા તો એથી ય છેટી છે!!