ધનદા શ્રેષ્ઠી ઓ મા છે
જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન ( જેમ આપણ ને લેણા દેણી હોય છે તેમ જગત ને ય હોય છે ) માં.ભોગદા કીર્તિદા ધનદા માં ( આ જગત ધાતુ મૂળ અને જીવો નું બનેલું છે.તે તમને ભોગ આપે છે કે તો ધન આપે છે કે તો યશ કીર્તિ આપે છે!! ) !! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો ક્રિકેટર રમત પરાક્રમ વીર વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થી છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થી કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે !!ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. ૐ mahaadevyai