संदेश

अप्रैल 12, 2025 की पोस्ट दिखाई जा रही हैं

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?

चित्र
 મુવી કે પ્રેક્ષકો થિયેટર માં મુવી જોઈ રહયા છે!! સમગ્ર જોનારા ને ક્યાં દિશે?જ્યા પોતેજ તેનો ભાગ છે.આધ્યાત્મ ને જાણનારો ય છે તો જગત માં જ!! જાણવાની વસ્તુ અને વસ્તુ ને જાણનારો બે ય ભેગા મળી ને જે થાય તે જ્ઞાન જ્ઞાની જ જાણે છે.સમજાવી શકાશે નહીં.દર્શન વ્યક્ત છે પણ જ્ઞાન અવ્યક્ત છે !! સમગ્ર ને જાણી શકીયે જોઈ શકતા નથી. અહમૂન ની ભક્તિ કરી કરી બહાર વે ઢયા કર્યો છે ખુદ નો જાણે!!  પ્રાર્થના ની પરાકાષ્ઠા નશામાં ચૂર છે જાણે!!  સરસ્વતી જ્ઞાન થી પામે ઇન્દ્રિયો વહી રહી જગતમાં!! સમગ્ર દર્શન !!