સમજાશે
બહુ સમય વ્યતીત થતા તમને સમજાશે કે કેટલાક કામો તમે કરી શકો છો.વળી તે કામો નો આધાર તમારા દેહ અને શક્તિ મન ઉપર આધારિત છે.વળી આ દેહ ની સ્વસ્થતા નો આધાર પણ પ્રકૃતિ ઉપર પણ છે જ.આ સમય ને કયા રોકી શકાય છે.એટલે ગીતા માં અભ્યાસ અને વૈરાગ્ય બે સૂચવ્યા છે. મને મળ્યું આ ભ્રમ છે જ મારો થતું કામ તેનું તે રામ જાણે આ મહા શક્તિ નો જેટલો ય આભાર માનો એટલો ઓછો છે.