અરે એ તો વડવા ઓ બન્યા!!
પાષાણ યુગ પહેલા ય અવકાશ હતું પછી વનસ્પતિ અને ત્યાર બાદ જીવ આવ્યા તો શું પથ્થર માં એવું તો કેવું ચૈતન્ય હશે..!!!! અરે એ તો વડવા ઓ બન્યા!! પથ્થરોમાં પડી છે મૂર્તિઓ ઘણી!! કલાકાર જ બતાવી શકે !! અણુ નો વિસ્ફોટ થાય તો તેને એટોમ બોમ કહે છે.આવા અનેક અણુઓથી બનેલી છે મૂર્તિઓ તે વૈજ્ઞાનિક જ કહી શકે!! અવકાશ માં આપણી પૃથ્વી સમેત સહુ દોડી રહ્યું છે.પ્રત્યેક ક્ષણ નવું ને નવું ચિત્રા સર્જાઈ રહ્યું છે.આ નટરાજ ને કવિ જ જાણી શકે છે !!