संदेश

नवंबर 18, 2024 की पोस्ट दिखाई जा रही हैं

સમગ્ર

चित्र
 નિદ્રા અને સ્વપ્ન જાણે કે મૃત્યુ અને જીવન ની છાયા છે. અવ્યક્ત અને વ્યક્ત!! મૃત્યુ થી જન્મ અને જન્મ થી મૃત્યુ!!! અંધકાર અને પ્રકાશ!! એ બંને રહે છે જેમાં તે સમગ્ર!! ક્યાંથી કરે શરુ  અંત કયા ભાળું