संदेश

फ़रवरी 21, 2025 की पोस्ट दिखाई जा रही हैं

મન પ્રકાશે છે આત્મા થી!!

चित्र
 કોષો જીવિત છે.તેમનું ય મૃત્યુ છે!! પ્રાણીઓ કોષોના સમૂહો થી બન્યા છે. મનુષ્ય બહુકોષ નો બન્યો છે!! દેહ માં અનેક કોષ છે.કોષોના સમૂહો છે.આ બને છે તે જીવ છે.જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખદુઃખ ભોગવે છે.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્મા થી!! ન જાણ્યું સંસ્કૃત ન સમજે વિજ્ઞાન બીએ અંગ્રેજી થી બસ કરતો રહે બકવાસ.. ઈશ્વર જ બચાવશે આવા થી!! જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી!! મરી રહયા છે ઘણા બધા કોઈ જીવે જાય છે!! ભલે માનો ન માનો અંધારું ઠેલે જાય છે જાણે પ્રકાશ ને કાજે!!!

બાકી કઈ નથી ભઈલા

चित्र
 १) प्रज्ञानं ब्रह्म ऐतरेय उपनिषद् ऋग्वेद स्वरूप बोधक वाक्य। २) अहं ब्रह्मास्मि वृहद. उपनिषद् अनुसंधान वाक्य। • यजुर्वेद ३) तत्त्वमसि द्दान्दोग्य उपनिषद् सामवेद उपदेश वाक्य। ४) अयमात्मा ब्रह्म माण्डूक्य उपनिषद् अथर्ववेद अनुभव बोध वाक्य। ભળ્યો છે કોળિયો જાણે જગત ના સ્વામીને પેખો જુદાઈ ક્યાં કરે પાગલ તેજ તેજ છે હો બસ સમજ  બાકી કઈ નથી ભઈલા માણનાર માણે જાણનાર જાણે..