संदेश

दिसंबर 29, 2024 की पोस्ट दिखाई जा रही हैं

અંદર સિંધુ બહાર બિંદુ!!

चित्र
 આપણી જ થિયરી!! સૂર્ય પરમાત્મા.કિરણો આત્મા ઓ.ક્યાં ભિન્ન છે સૂર્ય થી.પણ તેજ ગતિ થી દોડતા કિરણો તો પ્રતિક્ષણ બીજા કિરણો થી અલગ દિશા માં જ દોડી રહ્યા છે.અને કમાલ તો જુઓ સૌની પોતાની અલગ દિશા છે.અનેકાન્ત ! મોક્ષ!! કયામત !! સંસાર માં તો દિનપ્રતિદિન એકલા જ પડશો!! માટે જ મૂળ માં જાઓ તે જ બધુ તે જ છે!! અંદર સિંધુ બહાર બિંદુ!! સરળ છે નજીક છે પણ દૂર લાગે છે દુર્લભ છે ને!!