संदेश

मार्च 9, 2025 की पोस्ट दिखाई जा रही हैं

દિશાઓ અનંત

चित्र
 પ્રકાશ નો ગુણ ફેલાઈ જવા નો છે.(વળી દિશાઓ અનંત છે.એ કાળનું વ્યક્ત રૂપ!!).છેડે ધીમો તાપ છે.એમ જીવાત્મા ઓ છે.પણ કિરણો જોડાયેલા ના ન્યાયે તમે ક્યાં નથી જોડાયેલા ?(પિતૃ લોક કડી ને વિચારીએ તો નિઃસંતાન જોડાયેલા જ છે.) પ્રકાશ. ...આત્મજ્ઞાન...

છેક અકાલ હરિ!!બસ તત સત...

चित्र
 માયાવાદી અને આત્મવાદી બંને માયા માં જ છે .આપણે એકઝટ વચ્ચે નથી.પણ પ્રારંભે તો નથી જ.તેથી અણુ ધાતુ મૂળથી આતમ ની ગતિ જાણવા ની છે .ગતિ , કાળ ના અસ્તિત્વ થી અવકાશ માં છે.એજ વાયુ ની જનની છે.તર્ક અને ચિંતન સતત ફેલીને વિશાલ બની બનતી મૃત્યુ ગામી પ્રાણી દેહકૃતિઓ જુઓ.અર્થાત અવકાશથી પૃથ્વી તત્વ સુધી થવાનું પંચભૂત ની પ્રક્રિયા વાળું ચાલુ જ છે.તે જ રચે છે જન્મ મૃત્યુઓ.આતમ તત્વ ક્યાં નથી!!  સૂક્ષ્મ કે વિરાટ માત્રા માં અવકાશ કાળ ગતિ છે ત્યાં છે જ.વાયુ રચાતા ધાતુ મૂળ જીવ ના ક્રમ ના પ્રારંભે છે. ગતિ ને માયા માં લેવી અને કાળ ને શુ શિવ માં!!  હવે બીજી દિશા માં કાળ માયા છે હરિ!! કાળ હરિ મહાદેવ!! આગળ છે ઈશ્વર કાળ.ને છેક અકાલ હરિ!!બસ તત સત...