संदेश

सितंबर 1, 2024 की पोस्ट दिखाई जा रही हैं

આત્મા સમજાવી ન શકાય !!

चित्र
 જ્યારે પણ આત્મા ને જાણવા કોશિશ કરીએ છીએ ત્યારે આ બે ને કેવી રીતે સમજવા!! કારણ કે આ સમજી શકાય છે સમજાવી શકાતું નથી !! આમ બે ને સમજવા !! પ્રાર્થના  સ્થિતિ માં તો પોતે બાદ કરતાં રહેલા પરમાત્મા ને ભજતો હોય છે.અર્થાત અધુરો છે.માટેજ ધ્યાન નું મહત્વ છે!! બે પક્ષી ની વાત છે ને ઉપનિષદ માં!!!

સનાતન સત્ય ને જાણવું જ પડશે.

चित्र
 આધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું ખોટું છે.જીવન માં એક વાર તો એવી ક્ષણ આવે જ છે.જ્યાં આધ્યાત્મિક પ્રશ્નો ઉભા થાય છે.ઘણા ધર્મો સંપ્રદાયો બને છે અને ક્યાંય ખોવાઈ જાય છે.સનાતન સત્ય ને જાણવું જ પડશે. અધ્યાત્મ વિજ્ઞાન જાણે જ છૂટકો. મૉટે ભાગે તો જીવન ના અંત ભાગમાં તો જે કાંઈ જ્ઞાન મળે છે તેને આશરે જ અંત સ્વીકારે છે.ધર્મ જીવન પદ્ધતિ સરળતા પરમાતમ નું માર્ગ દર્શન કરે છે.પણ સનાતન અધ્યાત્મ વિજ્ઞાન તમને આત્મજ્ઞાન કરાવી પરમાત્મા ના તમે અંશ છો .તેનું ભાન કરાવે છે. યત્ર ભૂમા તત્ર વિશ્રાન્તિ !!! આધ્યાત્મ વિજ્ઞાન છે ભજન કે કથા નથી.ઘણા ચાલક લોકો એ તેનો ઉપયોગ ભક્તિ માર્ગ ના વ્યવસાય માં લીધો છે.કારણ કે ભક્તિ નો માર્ગ સરળ છે.