संदेश

जनवरी 21, 2025 की पोस्ट दिखाई जा रही हैं

સહદેવ ની પીડા તો જુઓ

चित्र
 મૃત્યુઓ અણધારી ઘટના ઓ એ એક વાત સમજાવી છે.કે સૌ કોઈ પાસે આધ્યાત્મિક સમજ હોવી જોઈએ  તે નથી.તેનો મોટો ફાયદો ધર્મો સંપ્રદાયો ઉઠાવી લે છે.સાચી સમજણ નો કોઈ પાસે ટાઈમ નથી.દેહાંત પામે છે ત્યાં સુધી કોઈ વૈજ્ઞાનિક કે આધ્યાત્મ સમજ હોતી જ નથી.જાણે અંધારું ઠેલાઈ રહ્યું છે.સહદેવ ની પીડા તો જુઓ કોઈ સમજવા ને તૈયાર જ નથી.જાણે પેલા એલિયન સાથે વાતો કરતો ગાડાં જેવા પાત્ર નો કલાકાર.છોડી દો સૌ સૌ ને તેમના ભાગ્ય પર !!

જીવો ને જતા પણ જોઈ લો

चित्र
 સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે.તેનો ઉપાય કર્મ જ્ઞાન અને ભક્તિ થી થતો હોય છે.પણ કમાલ તો દેખો તેમાં કીર્તિ ધન અને ભોગ ફળ રૂપે જન્મે છે.બસ ફરી થી સુખ દુઃખ અને સંસાર!! અનુભવ અને વૈરાગ્ય ને આપણે વિસરી જઈએ છીએ!! ધાતુ મૂળની રચના ને જોઈ લો જીવો ને જતા પણ જોઈ લો અરે આ ખીલતા ફૂલોને પણ જોઈ લો!!