મન પ્રકાશે છે આત્મા થી!!

 કોષો જીવિત છે.તેમનું ય મૃત્યુ છે!!

પ્રાણીઓ કોષોના સમૂહો થી બન્યા છે.

મનુષ્ય બહુકોષ નો બન્યો છે!! દેહ માં અનેક કોષ છે.કોષોના સમૂહો છે.આ બને છે તે જીવ છે.જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખદુઃખ ભોગવે છે.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્મા થી!!



ન જાણ્યું સંસ્કૃત ન સમજે વિજ્ઞાન બીએ અંગ્રેજી થી

બસ કરતો રહે બકવાસ..

ઈશ્વર જ બચાવશે આવા થી!!

જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી!!

મરી રહયા છે ઘણા બધા કોઈ જીવે જાય છે!!

ભલે માનો ન માનો અંધારું ઠેલે જાય છે જાણે પ્રકાશ ને કાજે!!!




टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

जीवन का मूल्य क्या है?