ગતિ અને અવરોધ !

 પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત  અને  કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને  દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !!

શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન 



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

ज्ञान ज्योति में राम रे

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?