રહેશે અધુરી સદા
દિશા વ્યક્ત કાળ અવ્યક્ત!!
........
જ્યાં સુધી બીજું દેખાય છે ત્યાં સુધી અજ્ઞાન નું હોવું છે.
....
હું આ અને તે બધું...તે બધું માં જ...તત સત!!!
......
અહમુન કેરી પ્રાર્થના
રહેશે અધુરી સદા
ૐ
વિજ્ઞાન બોલે છે.પહેલા કશું ય ન હતું!! અવકાશ !! પછી થી વાયુ અગ્નિ જળ પૃથ્વી...!! તેમાંય પથરા પછી વનસ્પતિ પછી જીવો!!
આપણે આવ્યા!! તો પથ્થર નું શિવ લિંગ તમારો દાદો છે જ ને!!
टिप्पणियाँ