જીવો ને જતા પણ જોઈ લો

 સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે.તેનો ઉપાય કર્મ જ્ઞાન અને ભક્તિ થી થતો હોય છે.પણ કમાલ તો દેખો તેમાં કીર્તિ ધન અને ભોગ ફળ રૂપે જન્મે છે.બસ ફરી થી સુખ દુઃખ અને સંસાર!! અનુભવ અને વૈરાગ્ય ને આપણે વિસરી જઈએ છીએ!!



ધાતુ મૂળની રચના ને જોઈ લો



જીવો ને જતા પણ જોઈ લો

અરે આ ખીલતા ફૂલોને પણ જોઈ લો!!

આ ગયેલા આવનારા ની વર્ષા ને તું જોઈ લે !!

ભૂતકાળ નો ઢગલો વધી જ રહ્યો છે અને ભવિષ્ય ની વર્ષાય  ક્યાં અટકી છે...





टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

ज्ञान ज्योति में राम रे

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?