રક્ષાબંધન હોળી મુહૂરતો

 રક્ષા બંધન પણ એક વિધિ છે.તેમાં બ્રાહ્મણ ને દક્ષિણા પણ આપવા ની હોય છે. કાળ ક્રમે  મુહૂરતો જોવાતા નથી.કર્મકાંડી બાહ્મણો ને લગ્ન માં બેન્ડ વાજા કે અન્ય સુશોભન વાળા બધાય થી ઓછી દક્ષિણા મળે છે. તેથી ધીરે ધીરે રક્ષા બંધન નો વિધિ જ સમાપ્ત થઈ ગયો છે. તેથી મુહૂર્ત ની અવગણના થાય તેમાં નવાઈ નથી.




આ પ્રસંગે ય મુહૂર્ત ના વિવાદ જેને વિધિ કરવી છે તેને જ છાજે છે.ધીરે ધીરે કર્મકાંડ અવગણી દેવાય છે તે યોગ્ય નથી.ચાંલ્લા વાળ ઉતરાવવા કાન વીંધવા નામ કરણ જેવી વિધિઓ 16 સંસકારો ય ક્યાં પુરા થાય છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

पंचाग्नि विद्या

जीवन का मूल्य क्या है?