मित्र -मार्गदर्शक एवं तत्व चिंतक
मो ९३७६२१४९२१
address:६ सहजानंद स ,हरनी रोड ,वडोदरा ३९०००६
deojyotishalaya@gmail.com
રણકો છુપાયો ઘણું કહી ગયો છે!!
लिंक पाएं
Facebook
X
Pinterest
ईमेल
दूसरे ऐप
પ્રતિક્ષણ વિકસતા બનતા લય પામતા આ જીવન મોજા ઓ નિરખતાં હું જ એક મોજું વિસરી રહ્યો છું!! તમે શું આરસી કે મુજ પર હસો છો!! મુજ પર હસી ને ઉપકાર કરો છો !! હસ્યા શીદ ને કાજે તમે ખુદ ન જાણો પણ રણકો છુપાયો ઘણું કહી ગયો છે!!
પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત અને કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન
મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0
સત નામ..નામ સ્મરણ !! વાહ! નામ એક સૂત્ર છે તેની પાછળ નું બધુંય આપણને સમજાઈ જાય છે.જેમ કે મુંબઇ..તેમાં ટ્રેન દરિયો માનવ મહેરામણ ગિરદી વ્યવસાય દોડધામ...વગેરે બધુંય એક સાથે સમજાઈ જાય!! તેથી સ્તો નામ નો મહિમા જાણ્યા સિવાય કઈ અર્થ ખરો!! એમ તો પોપટ પણ નામ સ્મરણ કરે જ છે ને!!
टिप्पणियाँ