જગત બાળક દિશે

 નાનું બાળક દિવાની જ્યોત ને પકડવા જાય છે!!

તેથી જ તો દાઝવું અને પીડા થવી એ પ્રક્રિયા છે.

એ ક્યાં જ્ઞાન લઈ ને આવ્યું છે કે દિવો દઝાડશે!!

મોટા થએ ખરે જગત બાળક દિશે !!




પુસ્તકો ચલચિત્ર શુ

મંદિર શુ કે મઝાર!!

 બનતા ખોતા તૂટતા

નાચ મેલા તાલ

યુદ્ધો કઈ ચાપલગીરી

થાતા જયજયકાર

યત્ન માત તુજ કમ નથી

તેરો જય જય કાર

...ખરે ખર પ્રકૃતિ માતાના પ્રત્યક્ષ દર્શન ને માણવું કમ નથી!!


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો