સ્ત્રી ગુરુ
ઘણા લોકો જ્યારે કામ માં રસ પૂર્વક ખોવાયેલા હોય ત્યારે કઈક ડિસ્ટર્બન્સ આવે તો ક્રોધિત થાય છે.ખીજવાઈ જાય છે.સ્ત્રી રસોઈ કરતી હોય છે ત્યારે તેનું બાળક કકળાટ કરતું હોય ત્યારે જો રડવા નું નહિ જો ચકલી આવી વગેરે બોલતા બોલતા બાળક નું પણ ધ્યાન રાખે છે.દાળ માં મીઠું ગમે તેમ પધરાવી દેતી નથી.તેથી અહીં તે ગુરુ છે.આ તો સારા કપડાં પહેર્યા હોય ને કાદવ નો છાંટો પડતા જ પ્રવચન બંધ થઈ જાય અને કામ માં ડિસ્ટર્બ થઈ જવાય.જો આમ તમને થતું હોય તો ગીતા ના સહજ કર્મ ને સમજવું જ પડશે!!
ઊડતી માખ્યો માં બેસ તો જરા
બેસ્યો તો કાયમી બનજો સદા
શિવાનંદ ની ટકોર
સ્ત્રી ગુરુ
टिप्पणियाँ