આત્મા પરમાત્મા નો અંશ છે

 સૂર્ય જગતસૃષ્ટિ ને પ્રકાશે છે

આત્મા દેહસૃષ્ટિ ને પ્રકાશે છે

જ્ઞાન મનોસૃષ્ટિ ને પ્રકાશે છે

આ બધાય પ્રકૃતિમાં છે

પ્રકૃતિ પરમાત્મામાં છે

આત્મા પરમાત્મા નો અંશ છે

...

વાસ્તવમાં વિદ્યા જ્ઞાન છે.બાકી અજ્ઞાન અવિદ્યા છે.અવિદ્યા અવિવેક અને વિદ્યા વિવેક છે



...

શુ આત્મ તત્વ નું કોઈ મેગ્નિત્યુડ છે!! યસ . નાના જીવડાં મનુષ્ય અરે સેલ અમીબા... વગેરે સર્વ માં આત્મ તત્વ તો છે જ.પણ કમાલ એ છે સૌ માં માત્રા એક સરખી નથી.જેમ પ્રકાશ નું છે.લેમ્પ ની નજીક જેટલા જઈએ એમ પ્રકાશ મા વધુ છે.તેથી જ અંતર માં કે બહાર સદગુરુ તત્વ છે જ. તેથી જ તો આત્મ લીન થઈ પરમાત્મા માં જોડાઓ કા તો આ માયા શક્તિ માં જોડાઓ જે પ્રભુ માં છે.તેથી જ શિવ અને શક્તિ છે.કૃષ્ણ અને રાધા છે!! 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો