નામ સ્મરણ
મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો?
જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!!
0

टिप्पणियाँ