વિચારો
આપણે જોયું છે કે વિચારો પેદા થાય છે તેના પેદા થવાથી શરીર રાસાયણિક ક્રિયા,સમસ્ત સૃષ્ટિ ,સમય,સંજોગ,કુદરતી પ્રક્રિયા,કુદરત નો તાલ મુખ્ય છે.વિચારોથી ક્રિયા દ્વારા ઇન્દ્રીઆદિ બલ થઈ કર્મ રૂપાંતર થાય છે.પરંતુ તમામ વિચારો થઈ ક્રિયા વચ્ચે અહમ ,સ્વાર્થ,સ્વ ના પ્રશ્નો ઉપસ્થિત બુદ્ધિ દ્વારા થાય છે.જેથી પ્રત્યેક વિચારો ક્રિયા બનતા નથી.અહીં બુદ્ધિ ને વિવેક કહી છે.જે સામાજિક સ્થિતિ ઉત્પન્ન કરે છે.ઇન્દ્રીયાદી બાલ અને વિવેક બંને ભાગ ભજવે છે.આમ ( ઈચ્છા અનિચ્છા) અને વિવેક ની ખેંચ તાણ માં વિવેક+ ઈચ્છા --->કાર્ય તરફ. અને વિવેક+ અનિચ્છા --->કાર્ય તરફ ઉપેક્ષા !!
તેથી અહીં બુદ્ધિનું મહત્વ બને છે.માટે જ સાઈકયાટ્રીકો કંટ્રોલમાં લે છે.બુદ્ધિને જડ કરે છે.જેથી નિર્ણય બનતો નથી!!
અહીં સવાલ પેદા થાય છે
1. વિચારો જે ક્રિયામાં આવ્યા તે વપરાઈ ગયા
2. વિચારો જે અટકી ગયા તેનું શું?
...આ અટકેલા વિચારો માં વધારો થાય છે તે ટેન્શન કરે છે.જે વધારા નો મળ છે!!
...
આ વધારા ના મળ ને શી રીતે દૂર કરવો?
1. ખુલ્લાસ મિત્રતા અભી વ્યક્તિ કેળવવી.
2. લેખન ઇત્યાદિ દ્વારા અભિવ્યક્તિ
3. પ્રાયશ્ચિત ઇત્યાદિ દ્વારા ગુરુ ભક્તિ
4. રૂપાંતર દ્વારા સમતોલન થઈ રાહત
***********
.....સમતોલન દ્વારા મળ ની પ્રગટતા...
અંત: બહિર
સેક્સ. જન. લાઈફ
ગુપ્ત ચર્ચા ઓ. ખુલ્લી અભિવ્યક્તિ
જાસૂસી. ખુલ્લાસ
શંકા. નિઃશંક

टिप्पणियाँ