બસ એજ રાધેકૃષ્ણ
જીવન નું ચાલવું ને દેહનું ત્યાં
મમી માતા તણું ધાવું
હરિ દર્શન ને કાજે દોડતી માં
પીગળ્યો ઓગર્યો તે શું
..
આ દોડતા જીવન માં દેહ પણ છે.વેરાઈ જશે.અહીં જ.ધાતુ ને મૂળ માં.એ બધા પાષાણ ને મૂળ વાયુ ની દોડ નું રહસ્ય સમય નો તાલ સમજે છે.શિવ શિવ .અને આ શક્તિ એ મિલન એ મૂળ કે પ્રારંભ કે પરાકાષ્ટા!!!
બસ એજ રાધેકૃષ્ણ..અલ્યા ભક્તિ કે જ્ઞાન નું રટણ કે ધ્યાન છે.
टिप्पणियाँ