અરે એ તો વડવા ઓ બન્યા!!

 પાષાણ યુગ પહેલા ય અવકાશ હતું પછી વનસ્પતિ અને ત્યાર બાદ જીવ આવ્યા તો શું પથ્થર માં એવું તો કેવું ચૈતન્ય હશે..!!!!

અરે એ તો વડવા ઓ બન્યા!!


પથ્થરોમાં પડી છે  મૂર્તિઓ  ઘણી!! કલાકાર જ બતાવી શકે

!!

અણુ નો વિસ્ફોટ થાય તો તેને એટોમ બોમ કહે છે.આવા અનેક અણુઓથી બનેલી છે મૂર્તિઓ તે વૈજ્ઞાનિક જ કહી શકે!!

અવકાશ માં આપણી પૃથ્વી સમેત સહુ દોડી રહ્યું છે.પ્રત્યેક ક્ષણ નવું ને નવું ચિત્રા સર્જાઈ રહ્યું છે.આ નટરાજ ને કવિ જ જાણી શકે છે !!


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો