કેન્દ્રી
કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે … વળગ્યાં ને વેરાયા સૌ વિધ વિધ રૂપ ધર્યા તે બહુ … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો ચણી જતા કોશડા શે ન દીઠા …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન નાનક સચ વાણી કરે ….,, અનેકાન્ત નો વિચાર જૈન વિચાર ...અનેક પાપી અનેક જ્ઞાની અનેક...જુઓ જપુજી સાહિબ..પણ મૂળે તો એક જ છે.કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ...અર્થાત મારું જ્યાં શરણ છે ત્યાં જા...સાચું ટ્રાન્સલેશન ભાગ્યેજ કોઈ કરે છે!!