संदेश

मई 10, 2026 की पोस्ट दिखाई जा रही हैं

મા અન્નપૂર્ણા

चित्र
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્નનું મહત્વ તો જાણો .બ્રહ્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન કેટલું બધું કિંમતી છે પણ એ ભુખ્યાને નહીં આપી શકો!! કારણ દેહ આધ્યાત્મિક છે તે માં મગજ બુદ્ધિ છે.ભૂખ્યો દેહ અન્ન સિવાય ક્યાંથી સ્વસ્થ રહે!!

જીવતે અનેક જાણ

चित्र
 પ્રકૃતિ આકર્ષણ વાત્સલ્ય માતૃત્વ ગતિ કામ રામ નામ  ધારણ કરેલું એક નઈ અનેક છે જરા જઇને પેખ આ એ બધા ભુમંડલે  ભૂખડા સ્તને બાઝયા તું દેખ …. જીવતે અનેક  !અધ્યાત્મે એક !! …. ભૂખ્યાને નહીં કામ  ભૂખ્યાને નહીં રામ  …અધ્યાત્મ જ્ઞાન વિકાસ કા ધરાયેલે નો વિલાસ ! અહીંયા પણ મન જાગ જે  બુદ્ધ વીર ખલૂ રામ  માતા પુત્ર ગતિ ખરી  કામ રામ પહચાન પ્રકૃતિ માતા સતત પોષણ આપી રહી છે. જુઓ વિજ્ઞાન ઉત્ક્રાંતિ માં શુ કહે છે.. જ્યારે એપ સ્થિતિ  પહેલા નો મનુષ્ય તો કેવળ ભોજન અને સલામતી માટે જ રખડતો હતો..આજે ય જુઓ વિવિધા ની માયામાં ફસડાઈ પડ્યો છે.મૂળ ચિંતા તો લગભગ નાશવંત જ થવાની છે.