નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે
પથ્થર ખસ્યો કે ખસેડાયો.જીવ દ્વારા .તો પથ્થરે જીવ પાસે કામ લીધું.તાજ મહેલ બનવનારા ને ક્યાં ખબર હતી કે વર્ષો બાદ તેના પર ટિકિટો થી સરકારો ની કમાણી થશે.એટમો માં ઇલેક્ટ્રોન ઘૂમી રહયા છે.નિર્જીવો ય તેમનું કામ કરી રહ્યા છે.
કિશોર કુમાર ઝાડ સાથે વાર્તાલાપ કરતા હતા! જોકે લોકો તેમને ધૂની માણસ ગણતા હતા. મુલ્લા નસરુદ્દીન ઘણીવાર પોતાના મૂળ વતન ગામડા માં જતા ત્યારે એક વિશાલ પથરાવસાથે વાતો કરતા. કોઈકે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે આ તો મારો નાનપણ નો મિત્ર છે. તમે બધા બદલાઈ ગયા છો પણ આ મારો મિત્ર હતો તેમ જ છે!!

टिप्पणियाँ