संदेश

सितंबर 25, 2026 की पोस्ट दिखाई जा रही हैं

જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!!

 બુદ્ધની કેન્દ્ર ની વાત સમજવા જેવી છે.મેં શ્લોક માં કેન્દ્રી શબ્દ ઉપયોગ માં લીધો છે.આ દેહ તો પ્રકૃતિ ના પાંચ મહાભૂત  નો છે. આધિભૌતિક ક્રિયાનો ગતિનો પાર્થિવ ભાગ જ જાણો. પ્રતિક્ષણ બદલાતા આ દેહ માં સાક્ષી છે.સાક્ષી ભૂત અંતરાત્મા છે.  નાનું બાળક દીવા ને પકડવા જાય છે.દઝાય છે તેથી ફરીથી દિવા પકડતું નથી.આમ પ્રકૃતિ ની આધિભૌતિક પ્રક્રિયા થાય છે.આ સાક્ષી કોણ!! આ મન માં પડેલી આત્મા ની છબી પ્રતિબિંબ શુ સાક્ષી છે!!  આમ ચિત આત્મા !! મગજ બુદ્ધિ !! તેથી દેહ આતમ અને આત્મા પરમાત્મા નો અંશ એ સમજ્યા  સિવાય  કેન્દ્રી નહીં બની શકાય. આધ્યાત્મ ની અવહેલના યોગ્ય નથી.જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!!

ન થા કુછ તો ખુદા થા

 ન થા કુછ તો ખુદા થા ના હોતા તો ખુદા હોતા ડુબોયા મેરા હોને મેં મૈં ન હોતા તો ક્યાં હોતા  .....ખુદા હોતા!! ...ગાલિબ ....... કર્મ જીવ જ્ઞાન માટે પ્રકૃતિ જીવો ને સાધન બનાવે છે ....... લે જાણ્યું બસ પામ બસ .. બસ આ પ્રક્રિયા અશોકભાઈ ની છે પ્રશ્ન તો વિકાર છે તેનો ય કોઈ હિસાબ છે પ્રકૃતિ મા જ  સમજી શકે છે ........ અજવાળા ના ટુકડા કરતી માટે સ્વયં વેરાય છે નાની નાની માત જાણે ઓગળવા ને ચાલી રે કામ ક્રોધ ના દેવ રૂપ ને કાળ ચક્ર શમ કારે રે ....

દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ.

 દેહ પિંડો માં વેરાયેલા તારા ઓ. પકડ્યો એક તારો બાંધી દે છે ઉઠ ઉપર કર નજર વીંટળાયેલો તે છે બસ આજ સ્થિતિ અંદર થઈ પામી હજી ઉઠ પૂર્ણ દિશશે બસ એ જ કેન્દ્ર ને ઓગળી જવા દે ધ્યાન નું મૂળ ત્યાં જ છે ..... .જ્યાં સુધી પ્રકૃતિ માં છો i.e.  જીવિત છો ત્યાં સુધી તો પ્રકૃતિ માતા ની દોડ ને સ્વીકારવી જ રહી ! 👍🏼- પિંડ તારો વધ ઘટ કરતો  બનતો ઓગળી જાતો જેમ મૂર્તિ પૂજા એમ પિંડ પૂજા!! પૂર્વ પૂજન ઉત્તર પૂજન !! હરી મૂર્તિ દેહ પિંડ પિતૃ યોની ગતિ માયા પ્રકૃતિ હરિ!!

પરમતમ તત્વ સર્વત્ર છે.

 પરમતમ તત્વ સર્વત્ર છે.તેમાં જ માયા પ્રકૃતિ છે.જે પોતે કેન્દ્ર માં પરમાતમ તત્વ ધરાવે છે.ધાતુ માં સમાધિષ્ઠ ચેતના છે.જુઓ એક અણુ. તેના વિસ્ફોટ ની શક્તિ!! આશ્ચર્ય એ છે કે જીવો એમ સમજે છે કે  તે ધાતુ નો ઉપયોગ કરી રહ્યા છે પણ મને સતત એ જ  અહેસાસ થતો રહ્યો છે કે સમાધિષ્ઠ ની ક્રિયાઓ માટે જીવાત્માઓ છે!! .....

વિસ્તાર માયા છે.

 આત્મા પરમાત્મા ની એક્ત્વ સ્થિતિ એને તમે મોક્ષ  સ્થિતિ કહી શકો.મોક્ષ નો સમુદ્ર છે તેમ માયા નો ટાપુ છે. .... જાણવું એ ય એનું જ કામ છે અને એ તો ચાલ્યે જ જાય છે એને ક્યાં ટાઈમ છે ? .... તે હું સાક્ષી જીવ છું આ  (મુજ સમ ભર્યા આ) જગતમાં  """જ્ઞાન થી દેહને જાણો દેખો દેહના પ્રમાણો શ્વાસની ધમણ ને ગણતા સાક્ષી ભાવને પામો તું જ પ્રકાશ છે તે જ પુંજનો સમતા પ્રકાશ પુંજ માં આત્મતત્વ માં ઓગળી જાશો આ કે આ માં તે જ તે છે માર ડૂબકી ધ્યાન માં જાગશે  લાવશે જગ માં પુન: પુન:  મન ની માયા કમ નથી ...... જેવું બીજાનું વિચારવા જઈએ છીએ ત્યાં જ તણાઈ જઈએ છીએ! વિસ્તાર માયા છે. મા વિસ્તર ! ધ્યાન તો આ રહ્યું. ધ્યાન ભંગ અંધકાર દુઃખ કરે છે.જોયું દિવા એ દઝાડયો .હવે નહીં અડે તેને.બાળક તો નિર્દોષ હતું ને!!આ જ્ઞાન થયું સંસાર માટે.માટે જ્ઞાન પ્રકાશ છે.સંસાર માયા અંધારા માં.આત્મ પ્રકાશ.અહીં શંકરાચાર્ય નું વેદાંત સમજાશે.

તૈ છે પણ માને ઐ છે

 સંસારમાં પ્રવેશી એ છીએ પછી વિશાળ લાગતો જ જાય છે.જુઓ ને ક્યાં અવકાશ થી પથરા ને પછી ઝાડ પાંદડા ને જીવડાં ને આ પાછો માનવી!! ..? તૈ છે પણ માને ઐ છે સો ટકા વાત સહી છે ..... અધ્યાત્મનો રસ્તો બે જ માટે છે નાગો અને જાગો.અર્થાત જે સંપૂર્ણ ધરાયેલો છે કાતો પૂરો વૈરાગી હોય !!  બાકી બધા તો કાર વાહન વસ્તુ સાધન સુખ માં ફસાયેલા છે !! ગુરુઓ જ ફસાયેલા છે !! ક્યાંથી આધ્યાત્મ રસ્તો પ્રાપ્ત થવાનો છે!!  યાદ રાખો ભૂખ્યા ને બ્રહ્મ નો ઉપદેશ આપી ન શકાય!! ....... અણુકોષ (બ્રહ્માદિક) નર્તન કરિ મન (રાધા)ને ધ્યાન(ચકિત ) કરી દે છે!! હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા .... કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે ....