કેન્દ્રી

 કર્યોં છે કિનારો ખરે દેહ નો આ

કેન્દ્રી ને સમજવા માટે

માયા માં જ જવું પડે

વળગ્યાં ને વેરાયા સૌ 

વિધ વિધ રૂપ ધર્યા તે બહુ 




નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો 

ચણી જતા કોશડા શે ન દીઠા 

….

કિરણો કા ભેગા મળે કયામત કે બિન 

નાનક સચ વાણી કરે 

….,,

અનેકાન્ત નો વિચાર જૈન વિચાર ...અનેક પાપી અનેક જ્ઞાની અનેક...જુઓ જપુજી સાહિબ..પણ મૂળે તો એક જ છે.કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ...અર્થાત મારું જ્યાં શરણ છે ત્યાં જા...સાચું ટ્રાન્સલેશન ભાગ્યેજ કોઈ કરે છે!!



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગતિ અને અવરોધ !

નામ સ્મરણ

નામ હરિ