संदेश

સાચું

चित्र
 પચી જાય જેમ સારું ભોજન તેવું જ સાચું જ્ઞાન છે

મળ

चित्र
 જીભ આંખ ગલેફાનું પાણી તે રસ ધાતુનો મળ રજક પિત્ત તે લોહી નો મળ કાન નો મેલ તે માંસ નો મળ જીભ દાંત બગલ ઇન્દ્રિયો તે મેદ નો મળ નખ વાળ રૂંવાટી એ હાડકા નો મળ આંખના પિયા મોખર ની ચીકાશ એ મજ્જા નો મળ મોખર ના ખીલ  ફોલ્લીઓ  એ વીર્ય નો મળ પ્રકૃતિ ની ક્રિયા ને જાણી લ્યો...

થોડા

चित्र
 અલ્યા આ  તો જો જેને તું તું સમજી ગયો છે.થોડા સમય નો ખેલ છો.

રચના ઓ

चित्र
 કર તું નમન ભલા રચના ઓ ને આવે જાતિ ક્ષણ ક્ષણ યથા દર્શન લહાવો સૌને દીધો ભટકે નસમજો ઘણા

માયા

चित्र
 માયા સે મત ડર માયા તો ખુદ  સાંત હૈ જૈસે હૈ રાત દિન વૈસે હી હૈ  શ્રીહરિ

જગત બાળક દિશે

चित्र
 નાનું બાળક દિવાની જ્યોત ને પકડવા જાય છે!! તેથી જ તો દાઝવું અને પીડા થવી એ પ્રક્રિયા છે. એ ક્યાં જ્ઞાન લઈ ને આવ્યું છે કે દિવો દઝાડશે!! મોટા થએ ખરે જગત બાળક દિશે !! પુસ્તકો ચલચિત્ર શુ મંદિર શુ કે મઝાર!!  બનતા ખોતા તૂટતા નાચ મેલા તાલ યુદ્ધો કઈ ચાપલગીરી થાતા જયજયકાર યત્ન માત તુજ કમ નથી તેરો જય જય કાર ...ખરે ખર પ્રકૃતિ માતાના પ્રત્યક્ષ દર્શન ને માણવું કમ નથી!!

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?

चित्र
 મુવી કે પ્રેક્ષકો થિયેટર માં મુવી જોઈ રહયા છે!! સમગ્ર જોનારા ને ક્યાં દિશે?જ્યા પોતેજ તેનો ભાગ છે.આધ્યાત્મ ને જાણનારો ય છે તો જગત માં જ!! જાણવાની વસ્તુ અને વસ્તુ ને જાણનારો બે ય ભેગા મળી ને જે થાય તે જ્ઞાન જ્ઞાની જ જાણે છે.સમજાવી શકાશે નહીં.દર્શન વ્યક્ત છે પણ જ્ઞાન અવ્યક્ત છે !! સમગ્ર ને જાણી શકીયે જોઈ શકતા નથી. અહમૂન ની ભક્તિ કરી કરી બહાર વે ઢયા કર્યો છે ખુદ નો જાણે!!  પ્રાર્થના ની પરાકાષ્ઠા નશામાં ચૂર છે જાણે!!  સરસ્વતી જ્ઞાન થી પામે ઇન્દ્રિયો વહી રહી જગતમાં!! સમગ્ર દર્શન !!