પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત અને કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન
મુવી કે પ્રેક્ષકો થિયેટર માં મુવી જોઈ રહયા છે!! સમગ્ર જોનારા ને ક્યાં દિશે?જ્યા પોતેજ તેનો ભાગ છે.આધ્યાત્મ ને જાણનારો ય છે તો જગત માં જ!! જાણવાની વસ્તુ અને વસ્તુ ને જાણનારો બે ય ભેગા મળી ને જે થાય તે જ્ઞાન જ્ઞાની જ જાણે છે.સમજાવી શકાશે નહીં.દર્શન વ્યક્ત છે પણ જ્ઞાન અવ્યક્ત છે !! સમગ્ર ને જાણી શકીયે જોઈ શકતા નથી. અહમૂન ની ભક્તિ કરી કરી બહાર વે ઢયા કર્યો છે ખુદ નો જાણે!! પ્રાર્થના ની પરાકાષ્ઠા નશામાં ચૂર છે જાણે!! સરસ્વતી જ્ઞાન થી પામે ઇન્દ્રિયો વહી રહી જગતમાં!! સમગ્ર દર્શન !! ગમે તેટલીય સારી આંખો હોય સમગ્ર કયા દેખાય છે!! જ્ઞાન ચક્ષુ જ જાણી શકે છે અને એ ય કલ્પના શક્તિ થી!!
મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને જ્ઞાન ઋષિ અને કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0
टिप्पणियाँ