સનાતન સત્ય ને જાણવું જ પડશે.

 આધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું ખોટું છે.જીવન માં એક વાર તો એવી ક્ષણ આવે જ છે.જ્યાં આધ્યાત્મિક પ્રશ્નો ઉભા થાય છે.ઘણા ધર્મો સંપ્રદાયો બને છે અને ક્યાંય ખોવાઈ જાય છે.સનાતન સત્ય ને જાણવું જ પડશે. અધ્યાત્મ વિજ્ઞાન જાણે જ છૂટકો.

મૉટે ભાગે તો જીવન ના અંત ભાગમાં તો જે કાંઈ જ્ઞાન મળે છે તેને આશરે જ અંત સ્વીકારે છે.ધર્મ જીવન પદ્ધતિ સરળતા પરમાતમ નું માર્ગ દર્શન કરે છે.પણ સનાતન અધ્યાત્મ વિજ્ઞાન તમને આત્મજ્ઞાન કરાવી પરમાત્મા ના તમે અંશ છો .તેનું ભાન કરાવે છે.

યત્ર ભૂમા તત્ર વિશ્રાન્તિ !!!

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?