આત્મા સમજાવી ન શકાય !!

 જ્યારે પણ આત્મા ને જાણવા કોશિશ કરીએ છીએ ત્યારે આ બે ને કેવી રીતે સમજવા!! કારણ કે આ સમજી શકાય છે સમજાવી શકાતું નથી !!


આમ બે ને સમજવા !! પ્રાર્થના  સ્થિતિ માં તો પોતે બાદ કરતાં રહેલા પરમાત્મા ને ભજતો હોય છે.અર્થાત અધુરો છે.માટેજ ધ્યાન નું મહત્વ છે!!


બે પક્ષી ની વાત છે ને ઉપનિષદ માં!!!


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

जीवन का मूल्य क्या है?

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો