જે ધર્મો વિજ્ઞાન ને અવગણે છે.તે ચોક્કસ દિશામાં નથી.

 જે ધર્મો વિજ્ઞાન ને અવગણે છે.તે ચોક્કસ દિશામાં નથી.તેવા ઓ તમને અંધ શ્રધ્ધાના ખાડામાં નાખી દેશે કા તો દિશા શૂન્ય કરી દેશે.આ પ્રોસેસ ચાલી રહ્યો છે.અરે તમે કે હું ન હતા તે પહેલા થી જગત છે.મનુષ્ય કે જીવો ય ન હતા.વનસ્પતિ ય નહોતી અરે ખાલી પથ્થરો હતા અરે એનાય પહેલા..

આ જ સનાતન સત્ય છે જે ચાલ્યું આવે છે.હજારો લાખોનું ટોળું જોઈ ને અંજાઈ જતા હો તો તમે તમને ખોઈ રહયા છો.જાણે કે કોઈ સમુદ્ર માં તણાઈ રહયા છો.

હમેશ પોતાની જાત ને પૂછો તણાઈ તો નથી રહયા ને !!!

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?