જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

 જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો..

ધન નું શુ થશે અને આ જ્ઞાન નું શુ થશે ..એ ચિંતા માં મનુષ્ય ફસાય છે.


ધનવાન ને તેની ધન ની ચિંતા થાય છે જ્ઞાનવાન ને તેના જ્ઞાન ની!!  વાસ્તવ માં તો જેનું છે તેનું છે.ક્યાંથી આવ્યું હતું? શુ તું લઈ ને આવ્યો હતો?  તેન ત્યકતેન ભૂંજીથા ...અરે મૂર્ખ આ દેહ જ પ્રતિ ક્ષણ બદલાઈ રહ્યો છે!!  જે દેહ અને મન પણ તેના જ છે.લેટ હિમ દુ નાવ ...

 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?