સમગ્ર

 નિદ્રા અને સ્વપ્ન જાણે કે મૃત્યુ અને જીવન ની છાયા છે.

અવ્યક્ત અને વ્યક્ત!!

મૃત્યુ થી જન્મ અને જન્મ થી મૃત્યુ!!!

અંધકાર અને પ્રકાશ!!

એ બંને રહે છે જેમાં તે સમગ્ર!!


ક્યાંથી કરે શરુ 

અંત કયા ભાળું


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

આત્મા સમજાવી ન શકાય !!

जीवन का मूल्य क्या है?

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો