અંદર સિંધુ બહાર બિંદુ!!
આપણી જ થિયરી!! સૂર્ય પરમાત્મા.કિરણો આત્મા ઓ.ક્યાં ભિન્ન છે સૂર્ય થી.પણ તેજ ગતિ થી દોડતા કિરણો તો પ્રતિક્ષણ બીજા કિરણો થી અલગ દિશા માં જ દોડી રહ્યા છે.અને કમાલ તો જુઓ સૌની પોતાની અલગ દિશા છે.અનેકાન્ત ! મોક્ષ!! કયામત !!
સંસાર માં તો દિનપ્રતિદિન એકલા જ પડશો!!
માટે જ મૂળ માં જાઓ તે જ બધુ તે જ છે!!
અંદર સિંધુ બહાર બિંદુ!!
સરળ છે નજીક છે પણ દૂર લાગે છે દુર્લભ છે ને!!
टिप्पणियाँ