મહિષ ..અયોગ્ય ને કરેલ દાન

મહિષ ગતિ ઇવો શબ્દ મેં ઉપયોગ માં લીધો છે.તેમાં પાડા અને સંત જ્ઞાનેશ્વર નું સ્મરણ છે.એમને પાડા ને વેદ ભણાવેલ!! બસ  આમ સમજવા નું છે સામે પાડો તો નથી ને!! જ્ઞાન પણ ક્યાં કોને આપવુ.અયોગ્ય ને કરેલ દાન કાતો તમને દુઃખી કરશે કાતો સમય ની બરબાદી.રાજકારણ અને ધર્મ બંને ધંધો બની જવા થી આ લોચો પડે છે જ.


દાન સાત્વિક અને સહજ હોવું જરૂરી છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

નામ સ્મરણ

ગતિ અને અવરોધ !

પાંચ તત્વો પાંચ ભૂત!!