છેવટે તો
છેવટે તો રહે છે પાંચ મહાભૂત આત્મા પરમાત્મા. અને જુઓ પાંચ મહાભૂત માં ય ફક્ત અવકાશ!! અને આત્મા તો પરમાત્મા નો અંશ છે. પણ કાળ તો છે જ!! તેથી કાળ પરમાત્મા અને અવકાશ માયા!! અર્થાત્ કાળ પરમાત્મા અને માયા!! દેવ સ્વરૂપે શિવ અર્થાત્ હર, પરમાત્મા અર્થાત્ હરિ, માયા અર્થાત્ કૃષ્ણ!! આત્મ તત્વ ને રામ પણ કહી નાખ્યો છે તેથી જ સ્તો…
टिप्पणियाँ