કેન્દ્રી આધ્યાત્મિક લક્ષ્ય
બુદ્ધની કેન્દ્ર ની વાત સમજવા જેવી છે.મેં શ્લોક માં કેન્દ્રી શબ્દ ઉપયોગ માં લીધો છે.આ દેહ તો પ્રકૃતિ ના પાંચ મહાભૂત નો છે. આધિભૌતિક ક્રિયાનો ગતિનો પાર્થિવ ભાગ જ જાણો. પ્રતિક્ષણ બદલાતા આ દેહ માં સાક્ષી છે.સાક્ષી ભૂત અંતરાત્મા છે. નાનું બાળક દીવા ને પકડવા જાય છે.દઝાય છે તેથી ફરીથી દિવા પકડતું નથી.આમ પ્રકૃતિ ની આધિભૌતિક પ્રક્રિયા થાય છે.આ સાક્ષી કોણ!! આ મન માં પડેલી આત્મા ની છબી પ્રતિબિંબ શુ સાક્ષી છે!! આમ ચિત આત્મા !!
મગજ બુદ્ધિ !! તેથી દેહ આતમ અને આત્મા પરમાત્મા નો અંશ એ સમજ્યા સિવાય કેન્દ્રી નહીં બની શકાય. આધ્યાત્મ ની અવહેલના યોગ્ય નથી.જરૂર છે આધ્યાત્મિક ક્રાંતિ ની!!
टिप्पणियाँ