મા અન્નપૂર્ણા

અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે.


અન્નનું મહત્વ તો જાણો .બ્રહ્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન કેટલું બધું કિંમતી છે પણ એ ભુખ્યાને નહીં આપી શકો!!

કારણ દેહ આધ્યાત્મિક છે તે માં મગજ બુદ્ધિ છે.ભૂખ્યો દેહ અન્ન સિવાય ક્યાંથી સ્વસ્થ રહે!!


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગતિ અને અવરોધ !

નામ સ્મરણ

નામ હરિ