માયા

 માયા તો પ્રભુ માં જ છે.અને તેમાં જ વિલીન થાય છે અને થઈ ને રહેશે.તેને જીતવા નો પ્રશ્ન જ નથી રહેતો.સર્વે દેવો નું નૃત્ય જોઈ ચકિત થઈ જાય છે!!  બસ  આજ વાત ધ્યાન ને લાગુ પડે છે!!  હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા !!

અણુકોષ (બ્રહ્માદિક) નર્તન કરિ મન (રાધા)ને ધ્યાન(ચકિત ) કરી દે છે!!

હરિ હર નર્તન દેખ ચકિત ભઈ માતા.



https://youtu.be/_YzMbqYy8-U?si=m67fOCpakhJsFylq




टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગતિ અને અવરોધ !

નામ સ્મરણ

નામ હરિ