જીવતે અનેક જાણ
પ્રકૃતિ આકર્ષણ વાત્સલ્ય માતૃત્વ ગતિ
કામ રામ નામ
ધારણ કરેલું એક નઈ
અનેક છે જરા જઇને પેખ
આ એ બધા ભુમંડલે
ભૂખડા સ્તને બાઝયા તું દેખ
….
જીવતે અનેક !અધ્યાત્મે એક !!
….
ભૂખ્યાને નહીં કામ
ભૂખ્યાને નહીં રામ
…અધ્યાત્મ જ્ઞાન વિકાસ કા ધરાયેલે નો વિલાસ !
અહીંયા પણ મન જાગ જે
બુદ્ધ વીર ખલૂ રામ
માતા પુત્ર ગતિ ખરી
કામ રામ પહચાન
પ્રકૃતિ માતા સતત પોષણ આપી રહી છે.
જુઓ વિજ્ઞાન ઉત્ક્રાંતિ માં શુ કહે છે..
જ્યારે એપ સ્થિતિ પહેલા નો મનુષ્ય તો કેવળ ભોજન અને સલામતી માટે જ રખડતો હતો..આજે ય જુઓ વિવિધા ની માયામાં ફસડાઈ પડ્યો છે.મૂળ ચિંતા તો લગભગ નાશવંત જ થવાની છે.

टिप्पणियाँ